¡Sorpréndeme!

મમતાના મીમનો વિવાદ વકર્યો, પ્રિયંકાએ આ અંગે માફી ન માગી કેસ લડવાની વાત કરી

2019-05-15 1,714 Dailymotion

મમતા બેનર્જીનું મીમ બનાવીનેસોશયલ મીડિયા પર પોસ્ટ કરવા અંગે ભાજપની કાર્યકર્તા પ્રિયંકા શર્માની ધરપકડ કરવામાં આવી હતી પ્રિયંકાને સુપ્રીમ કોર્ટે મંગળવારે તાત્કાલિક છોડવાના આદેશ આપ્યા હતા તેમ છતા તેને બુધવારેછોડવામાં આવતાસુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જોવા જઈએ તો પ્રિયંકાની ધરપકડ એ મનમાની જ છે જો તેમને છોડવામાં નહીં આવે તો અવમાનનાનો મામલો શરૂ કરીશું સાથે જ કોર્ટે અડધા કલાકમાં પ્રિયંકાને છોડવાનો આદેશ કર્યો હતો સુપ્રીમ કોર્ટેને કહેવામાં આવ્યું હતું કે પ્રિયંકાને 940 કલાકે સવારે છોડવામાં આવ્યા હતા તેઓ આખી રાત જેલમાં રહ્યા હતા જો કે પ્રિયંકાએ પણ આ અંગે માફી ન માગી કેસ લડવાની વાત કરી છે